Doubtnut Promotions Sticky

નીચેના પૈકી કયુ વિધાન ગ્લુકોઝનું ચક્રીય બંધારણ સૂચવે છે?

A

ગ્લુકોઝની બ્રોમીન જળ સાથેની પ્રક્રિયાની ઑક્સીડેશન થવાથી ગ્લુકોનિક ઍસિડ મળે છે.

B

ગ્લુકોઝને HI સાથે ગરમ કરવાથી નોર્મલ હેક્ઝેન આપે છે.

C

ગ્લુકોઝ 2, 4DNP કસોટી અને NaHSO3 સાથે કસોટી આપતો નથી, મ્યુટારોટેશન દર્શાવે છે.

D

આપેલા બધા જ.

વિડિઓ સમાધાન
લેખિત જવાબ
Verified by Experts

The correct Answer is:C

|
જવાબ

Step by step video & text solution for નીચેના પૈકી કયુ વિધાન ગ્લુકોઝનું ચક્રીય બંધારણ સૂચવે છે? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


ટોપરે આ પ્રશ્નો ઉકેલ્યા


સમાન પ્રશ્નો