નીચેનામાંથી બ્રોમીન સાથે કોણ પ્રક્રિયા આપતું નથી?
CH2=CH2
C6H5OH
CHCl3
C6H5NH2
The correct Answer is:C
Step by step video & text solution for નીચેનામાંથી બ્રોમીન સાથે કોણ પ્રક્રિયા આપતું નથી? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023ટોપરે આ પ્રશ્નો ઉકેલ્યા
સમાન પ્રશ્નો
1 લિટર HCl ના જલીય દ્રાવણનું pH મૂલ્ય એક છે. આ જલીય દ્રાવણનું pH મૂલ્ય બે કરવા કેટલા લિટર પાણી ઉમેરવું.
View Solution……………… લેન્થોનોઈડસનું અનુચુંબકત્વ મહત્તમ હોય છે.
View Solutionપાણી માટે ધ્રુવીભવનકોણ 53∘4 છે. આટલા કોણે આપાત થતાં કિરણ માટે વક્રીભૂત કોણ ..................... જેટલો હશે.
View Solutionનીચેનામાંથી ક્યું જનીનસ્વરૂપ, રક્તકણની સપાટી ૫૨ શર્કરાનો પોલિમર ઉત્પન્ન કરતું નથી ? .
View Solutionસમક્ષિતિજ દિશા સાથે 60° ના ખૂણે એક પદાર્થને 147 m/s ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કેટલા સમય બાદ તેનો વેગ સમક્ષિતિજ દિશા સાથે 45° નો ખૂણો બનાવશે ?
View Solution3 kg દળના એક બ્લૉકને બળ F સમક્ષિતિજ દિશા સાથે 37° ખૂણો બનાવે તે રીતે લાગે છે. બ્લૉક અને સપાટીવચ્ચે સ્થિત ઘર્ષણાંક 1/3 છે, તો બ્લૉક સરકવાનું શરૂ કરીશકે તે માટે લઘુત્તમ બળ શોધો.
View Solutionજો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 Omega હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?
View Solutionવિઘુતહીટરની કૉઈલનો અવરોધ 100 Omega છે. તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડતાં કેટલો વિધુતપ્રવાહ ખેંચે ?
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
View Solutionવિધુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતર જોડતાં કયા ફાયદા થાય છે ?
View Solutionશા માટે વિધુતહીટરનું દોરડું (cord) ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે ?
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionનીચેનામાંથી કયું પદ પરેપથમાં વિદ્યુતપાવર દર્શાવતું નથી ?
View Solutionનીચે આપેલાં પરિપથોમાં 2Ωના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો: 6 Vની બેટરી સાથે 1Ω અને 2Ωના અવરોધો શ્રેણીમાં
View Solutionબે ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજીને કેમ છેદતી નથી ?
View Solutionલાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?
View Solution