નીચેના બહુવિકલ્પ પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રત્યાંકન માટેના તબક્કાઓનો સાચો કમ દર્શાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સચક → ટેમ્પલેટ શૃંખલા → ન્યુક્લિઓટાઈડની ગોઠવણી →ફોસ્કોડાયેસ્ટરબંધનું નિર્માણ
ટેપ્લૅટ શૃંખલાનું નિર્માણ → ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સુચક → ફોસફોડાયેસ્ટબંધનું નિમણિ → ન્યુક્લિઓટાઈડની ગોઠવણી.
ન્યુક્લિઓટાઈડની ગોઠવણી → ફોસ્ફોડાયેસ્ટરબંધનું નિર્માણ → ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સુચક → ટેબ્લેટ શૃંખલાનું નિર્માણ
ફોસ્ફોડાયેસ્ટરબંધનું નિર્માણ → ટેબ્લેટ શૃંખલાનું નિર્માણ →ન્યુક્લિઓટાઈડની ગોઠવણી → ટ્રાન્સક્રિપ્ટેઝ ઉલ્લેચક.
The correct Answer is:A
સમાન પ્રશ્નો
જ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionસાચો વિકલ્પ પસંદ કરો. તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેમાં પ્રેરિત થતા વિદ્યુતપ્રવાહની દિશા દર ...... પછી બદલાય છે.
View Solutionઘરેલું વિધુત-પરિપથોમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ ?
View Solutionકોઈ પેન્સિલને પાણી ભરેલા કાચના પ્યાલામાં ડૂબાડતાં હવા અને પાણીને છૂટી પાડતી સપાટીએથી ત્રાસી થયેલી જણાય છે. જો આ પેન્સિલને પાણીને બદલે કેરોસીન કે ટર્પેન્ટાઈન તેલમાં ડૂબાડવામાં આવે તો પણ તે પહેલાં જેટલી જ ત્રાંસી દેખાશે ? તમારા ઉત્તરને યોગ્ય કારણ દ્વારા સ્પષ્ટ કરો.
View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
View Solutionઘરેલું વિદ્યુત-પરિપથોમાં સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે ?
View Solutionચુંબકીયક્ષેત્ર રેખાઓ માટે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
View Solutionવ્યાપારીક ઇલેક્ટ્રિક મોટરોમાં નીચેના પૈકી શેનો ઉપયોગ થતો નથી ?
View Solution