ડાયોડમાં વાલ્ટેજ અને પ્રવાહનો સંબંધ I=(e1000VT−1)mA, વોલ્ટેજ V, તાપમાન T કૅલ્વિનમાં છે. જો વિદ્યાર્થી દ્વારા વૉલ્ટેજમાં મપાતી ત્રુટી +- 0.01 V છે. 300 K તાપમાને 5 mA પ્રવાહ, તો પ્રવાહમાં મળતી ત્રુટી ........ .
0.2 mA
0.02 mA
0.5 mA
0.05 mA
The correct Answer is:A
Step by step video solution for ડાયોડમાં વાલ્ટેજ અને પ્રવાહનો સંબંધ I = (e^frac(1000V)(T) - 1)mA, વોલ્ટેજ V, તાપમાન T કૅલ્વિનમાં છે. જો વિદ્યાર્થી દ્વારા વૉલ્ટેજમાં મપાતી ત્રુટી +- 0.01 V છે. 300 K તાપમાને 5 mA પ્રવાહ, તો પ્રવાહમાં મળતી ત્રુટી ........ . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક સરળ આવર્તગતિ કરતા પદાર્થ માટે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ 4v2=25–y2 છે ,તો સરળ આવર્તગતિ નો આવર્તકાળ શોધો.
View Solution0.80m વ્યાસ ધરાવતા એક વર્તુળ પર એક કણ 100 પરિભ્રમણ 1 મિનિટમાં પૂર્ણ કરે છે, તો તેનો કોણીય વેગ શોધો.
View SolutionThe currect voltage relation of a diode is given by 1 = (e^(van v//T) -1 )mA where the applied volied V is in volts and the tempetature T is in degree kelvin if a student make an error meassurting +- 01 V while measuring the current of 5 mA at 300 K what be the error in the value of current in mA
View SolutionThe currect voltage relation of diode is given by 1=(e1000V/T−1)mA, where the applied voltage V is in volt and the temperature T is in degree Kelvin. If a student makes an error measuring ±0.01V while measuring the current of 5mA at 300K, what will be error in the value of current in mA?
View SolutionThe current voltage relation of diode is given by I=(e^(1000(V)/(T))-1) mA where the applied voltage V is in volt and the temperature T is in kelvin. If a student makes an error pm 0.01 V in voltage while measuring the current of 5 mA at 300 K, what will be the error in the value of current in mA?
View SolutionThe current voltage relation of diode is given by I=(e1000V/T−1) mA , where the applied voltage V is in volts and the temperature T is in degree Kelvin . If a student makes an error measuring ±0.01 V while measuring the current of 5 mA at 300K, what will be the error in the error in the value of current in mA ?
View SolutionThe currect voltage relation of diode is given by I=(e1000V/T−1)mA, where the applied voltage V is in volt and the temperature T is in degree Kelvin. If a student makes an error measuring ±0.01V while measuring the current of 5mA at 300K, what will be error in the value of current in mA?
View SolutionThe current voltage relation of diode is given by I= (e^(1000v/T) -1) mA , when the applied voltage V is in volts and the temperature T is in degree Kelvin.If a student makes an error measuring +-0.01 V while measuring the current of 5 mA at 300 K what will be the error in the value of current in mA
View Solutionતારનું દળ (0.34±0.003)g, ત્રિજ્યા (0.5±0.005)mm અને લંબાઈ (0.6 +- 0.006) cm છે, તો ઘનતામાં મળતી પ્રતિશત ત્રુટી ........ .
View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionકયો સ્રોત ઊલટસૂલટ પ્રવાહ (AC પ્રવાહ) ઉત્પન્ન કરે છે ?
View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
View Solution