ટૉર્ચ, સર્ચલાઈટ તથા વાહનોની હેડલાઈટમાં બલ્બ ક્યાં લગાડેલ હોય છે ?

A

પરાવર્તક (અરીસા)ના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે

B

પરાવર્તકના મુખ્ય કેન્દ્રથી ખૂબ નજીક

C

પરાવર્તકના મુખ્ય કેન્દ્ર અને વક્રતાકેન્દ્ર વચ્ચે

D

પરાવર્તકના વક્રતાકેન્દ્ર પર

વિડિઓ સમાધાન
|
જવાબ

Step by step video solution for ટૉર્ચ, સર્ચલાઈટ તથા વાહનોની હેડલાઈટમાં બલ્બ ક્યાં લગાડેલ હોય છે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023


ટોપરે આ પ્રશ્નો ઉકેલ્યા


સમાન પ્રશ્નો