220V સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100W નું રેટીંગ ધરાવે છે.
(a) સ્ત્રોતના બલ્બનો અવરોધ
(b) વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય
(c) બલ્બમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય શોધો.
Step by step video solution for 220 V સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 W નું રેટીંગ ધરાવે છે. (a) સ્ત્રોતના બલ્બનો અવરોધ (b) વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય (c) બલ્બમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023ટોપરે આ પ્રશ્નો ઉકેલ્યા
સમાન પ્રશ્નો
રૂધરફડૅના પરમાણુ મોડેલ અનુસાર પરમાણુમાં ઈલેક્ટ્રોન 10−15m ત્રિજ્યાવાળા ન્યુકિલયસની આસપાસ, 10−10m જેટલી કક્ષીય ત્રિજ્યાવાળી કક્ષામાં વર્તુળમય ગતિ કરે છે. જો સૌર મંડળમાં પરિમાણોના ગુણોત્તર પ્રમાણ, પરમાણુમાંના પરિમાણોના ગુણોત્તર પ્રમાણ જેટલા જ હોત તો પૃથ્વી, સૂર્યથી હાલના કરતા નજીક હોત કે દૂર હોત ? સૂર્યની ત્રિજ્યા 7×108m છે. તથા પૃથ્વીનું સૂર્યથી હાલનું અંતર (અથવા પૃથ્વીની હાલની કક્ષીય ત્રિજ્યા) 1.5×1011m છે.
View Solution9×103kgm3 ઘનતા તથા 10−7m2 જેટલા આડછેદના ક્ષેત્રફળવાળા 1.5A જેટલા વિદ્યુતપ્રવાહનું વહન કરતા તાંબાના તારમાં મુક્ત ઇલેક્ટ્રોન્સની સરેરાશ ડ્રીફટ ઝડપ શોધો. તાંબાના દરેક પરમાણનું દળ 63.5u છે તથા તેની પાસે એક મુક્ત ઈલેક્ટ્રોન છે.
View SolutionA 0A.C. શ્રેણી પરિપથમાં 8 Omega અવરોધ અને 6 Omega રિએકટન્સ હાજર હોય તો પરિપથનો ઈમ્પિડન્સ શોધો.
View SolutionThe velocity of a particle at the point of origin vec v = 3 hati + 4hatj m s^-1 And acceleration a = -6 hati - 8hatj ms ^ -2 છે, તો તેની ગતિ દરમ્યાન તેના સ્થાનના x યામનું મહત્તમ મૂલ્ય શોધો.
View Solutionવિઘુતહીટરની કૉઈલનો અવરોધ 100 Omega છે. તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડતાં કેટલો વિધુતપ્રવાહ ખેંચે ?
View Solutionએવો વિધુત-પરિપથ દોરો કે જેમાં દરેક 2 Vના ત્રણ કોષ એક 5 Omega નો અવરોધ, એક 8 Omega નો અવરોધ તથા 12 Omega નો અવરોધ તથા એક પ્લગકળ બધા શ્રેણીમાં જોડેલ હોય.
View Solution4 Omega , 8 Omega , 12 Omega અને 24 Omega અવરોધ ધરાવતા ગૂંયળાઓને સંયોજિત કરતાં કેટલો: મહત્તમ અવરોધ મળે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solution220 Vની વિધુતલાઈન પર ઉપયોગમાં લઈ શકાય તેવા અનેક બલ્બોનું રેટિંગ 10 W છે. 220 Vની લાઈનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ 5 A હોય તો લાઈનના બે તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકાય ?
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View Solution1/5Ω નો એક એવા પાંચ અવરોધોનો ઉપયોગ કરી મહત્તમ કેટલો અવરોધ બનાવી શકાય ?
View Solutionએક વિદ્યુત-પરિપથમાં 40 W, 60 W અને 100 W રેટિંગના ત્રણ વીજળીના ગોળા અનુક્રમે A, B અને C એક વિદ્યુત સ્ત્રોત સાથે સમાંતરમાં જોડેલા છે. તો ..............
View Solutionએક વિદ્યુત-પરિપથમાં 2 Omega અને 4 Omega ના બે અવરોધોને ક્રમમાં 6 V ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. 4 Omega ના અવરોધ દ્વારા 5 s માં વપરાતી ઉષ્મા...
View Solutionએક વિદ્યુતકીટલી 220 v સાથે જોડતાં 1 kW જેટલો પાવર ખર્ચે છે. તેના માટે વપરાતા ફયૂઝ વાયરનું રેટિંગ કેટલું રાખવું જોઈએ?
View Solution