Doubtnut Promotions Sticky

જો સૂર્યનું દળ 10ગણું નાનું હોત અને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય 10ગણું મોટું હોત તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

A

પૃથ્વી પર સાદાલોલકના દોલનનો આવર્તકાળ ઘટત

B

જમીન પર ચાલવું વધારે મુશ્કેલ થાત

C

વરસાદનાં ટીપાં વધારે ઝડપથી પડત

D

g' નું મૂલ્ય પૃથ્વી પર બદલાત નહીં

વિડિઓ સમાધાન
Doubtnut Promotions Banner
લેખિત જવાબ
Verified by Experts

The correct Answer is:A,B,C

|
જવાબ

Step by step video solution for જો સૂર્યનું દળ 10ગણું નાનું હોત અને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય 10ગણું મોટું હોત તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


ટોપરે આ પ્રશ્નો ઉકેલ્યા


સમાન પ્રશ્નો