Doubtnut Promotions Sticky

ઘડિયાળ P એ સ્પ્રિંગનાં દોલનો પર આધારિત છે અને ઘડિયાળ Q એ લોલકની ગતિ પર આધારિત છે. બંને ઘડિયાળો પૃથ્વીની સપાટી પર એકસમાન દરથી ચાલે છે. પૃથ્વીની જેટલી જ ઘનતા પરંતુ પૃથ્વી કરતાં બમણી ત્રિજ્યા ધરાવતા ગ્રહ પર .......... .

A

ઘડિયાળ P એ Q કરતાં ઝડપથી ચાલશે.

B

ઘડિયાળ Q એ P કરતાં ઝડપથી ચાલશે.

C

બંને ઘડિયાળ પૃથ્વી પરના દર જેટલા દરથી ચાલશે.

D

બંને ઘડિયાળ સમાન દરથી પરંતુ પૃથ્વી પરના દર કરતાં જુદા દરથી ચાલશે.

વિડિઓ સમાધાન
Doubtnut Promotions Banner
લેખિત જવાબ
Verified by Experts

The correct Answer is:B

|
જવાબ

Step by step video solution for ઘડિયાળ P એ સ્પ્રિંગનાં દોલનો પર આધારિત છે અને ઘડિયાળ Q એ લોલકની ગતિ પર આધારિત છે. બંને ઘડિયાળો પૃથ્વીની સપાટી પર એકસમાન દરથી ચાલે છે. પૃથ્વીની જેટલી જ ઘનતા પરંતુ પૃથ્વી કરતાં બમણી ત્રિજ્યા ધરાવતા ગ્રહ પર .......... . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


ટોપરે આ પ્રશ્નો ઉકેલ્યા


સમાન પ્રશ્નો