Doubtnut Promotions Sticky

સમાન લંબાઈ અને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે જુદા જુદા દ્રવ્વના લંબઘન બ્લોક A અને B છે. તેમને એવી રીતે મૂકેલા છે, કે જેથી તેમના આડછેદનું ક્ષેત્રફળ એકબીજાના સંપર્કમાં રહે. A બ્લોકના એક છેડાનું તાપમાન 100C અને B બ્લોકના બીજા છેડાનું તાપમાન 0C છે. તેમની ઉષ્મા- વાહકતાનો ગુણોત્તર 1 : 3 હોય, તો સ્થાયી ઉષ્માઅવસ્થામાં સંપર્કસપાટીનું તાપમાન શોધો.

A

25C

B

50C

C

75C

D

100C

વિડિઓ સમાધાન
લેખિત જવાબ
Verified by Experts

The correct Answer is:A

|
જવાબ

Step by step video solution for સમાન લંબાઈ અને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે જુદા જુદા દ્રવ્વના લંબઘન બ્લોક A અને B છે. તેમને એવી રીતે મૂકેલા છે, કે જેથી તેમના આડછેદનું ક્ષેત્રફળ એકબીજાના સંપર્કમાં રહે. A બ્લોકના એક છેડાનું તાપમાન 100 ^circ C અને B બ્લોકના બીજા છેડાનું તાપમાન 0 ^circ C છે. તેમની ઉષ્મા- વાહકતાનો ગુણોત્તર 1 : 3 હોય, તો સ્થાયી ઉષ્માઅવસ્થામાં સંપર્કસપાટીનું તાપમાન શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


ટોપરે આ પ્રશ્નો ઉકેલ્યા


સમાન પ્રશ્નો