Doubtnut Promotions Sticky

બે પેસેન્જર ટ્રેન 108km/hr ની ઝડપથી પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરી એકબીજાને ક્રોસ કરે ત્યારે એક ટ્રેન દ્વારા 750 Hz આવૃત્તિવાળા ધ્વનિતરંગોનું ઉત્સર્જન થાય છે. જો ધ્વનિતરંગોની ઝડપ 330m/s હોય, તો બીજી ટ્રેનમાં બેઠેલા પેસેન્જરને સંભળાતા ધ્વનિની આવૃત્તિ ......... .

A

900Hz

B

625Hz

C

750Hz

D

800Hz

વિડિઓ સમાધાન
Doubtnut Promotions Banner
લેખિત જવાબ
Verified by Experts

The correct Answer is:A

|
જવાબ

Step by step video solution for બે પેસેન્જર ટ્રેન 108 km//hr ની ઝડપથી પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરી એકબીજાને ક્રોસ કરે ત્યારે એક ટ્રેન દ્વારા 750 Hz આવૃત્તિવાળા ધ્વનિતરંગોનું ઉત્સર્જન થાય છે. જો ધ્વનિતરંગોની ઝડપ 330 m//s હોય, તો બીજી ટ્રેનમાં બેઠેલા પેસેન્જરને સંભળાતા ધ્વનિની આવૃત્તિ ......... . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


ટોપરે આ પ્રશ્નો ઉકેલ્યા


સમાન પ્રશ્નો