જો આપણે દ્વિચલ સુરેખ સમીકરણની બંને બાજુને શૃન્યેતર સંખ્યા વડે ગુણીએ અથવા ભાગીએ તો સુરેખ સમીકરણના ઉકેલ .......... :

A

બદલાય

B

બદલાય નહિ

C

માત્ર ગુણાકારની સ્થિતિમાં બદલાશે

D

માત્ર ભાગાકારની સ્થિતિમાં બદલાશે

વિડિઓ સમાધાન
Doubtnut Promotions Banner
|
જવાબ

Step by step video solution for જો આપણે દ્વિચલ સુરેખ સમીકરણની બંને બાજુને શૃન્યેતર સંખ્યા વડે ગુણીએ અથવા ભાગીએ તો સુરેખ સમીકરણના ઉકેલ .......... : by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 9 exams.

Updated on:21/07/2023


સમાન પ્રશ્નો