સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય રાતા (લાલ) રંગનો દેખાય છે, જેના માટે નીચેના પૈકી પ્રકાશની કઈ ઘટના સૌથી મહત્વનો ભાગ ભજવે છે ?

A

પ્રકાશનું વિભાજન

B

પ્રકાશનું પ્રકીર્ણન

C

પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન

D

પૃથ્વીની સપાટી પરથી પ્રકાશનું પરાવર્તન

વિડિઓ સમાધાન
Doubtnut Promotions Banner
|
જવાબ

Step by step video solution for સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય રાતા (લાલ) રંગનો દેખાય છે, જેના માટે નીચેના પૈકી પ્રકાશની કઈ ઘટના સૌથી મહત્વનો ભાગ ભજવે છે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023


ટોપરે આ પ્રશ્નો ઉકેલ્યા


સમાન પ્રશ્નો