Doubtnut Promotions Sticky

નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે ચાર ખાનાંઓમાં રંગીન દડા વહેંચેલા છે :
ocr_image એક ખાનું યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને પછી એક દડો, પસંદ કરેલા ખાનામાંથી યાદૃચ્છિક રીતે લેવામાં આવે છે. આ પસંદ કરેલા દડાનો રંગ કાળો છે. દડો ખાના નંબર III માંથી કાઢવામાં આવ્યો હોય તેની સંભાવના કેટલી?

વિડિઓ સમાધાન
|
જવાબ

Step by step video solution for નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે ચાર ખાનાંઓમાં રંગીન દડા વહેંચેલા છે : એક ખાનું યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને પછી એક દડો, પસંદ કરેલા ખાનામાંથી યાદૃચ્છિક રીતે લેવામાં આવે છે. આ પસંદ કરેલા દડાનો રંગ કાળો છે. દડો ખાના નંબર III માંથી કાઢવામાં આવ્યો હોય તેની સંભાવના કેટલી? by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


ટોપરે આ પ્રશ્નો ઉકેલ્યા


સમાન પ્રશ્નો