જો L = સમતલની તમામ રેખાઓનો ગણ હોય તથા સંબંધ R xRy⇔x∣∣y,∀x,y∈L એમ વ્યાખ્યાયિત હોય, તો
R સ્વવાચક હોય
R સંમિત હોય
R વિસંમિત હોય
R પરંપરિત હોય
The correct Answer is:B
Step by step video & text solution for જો L = સમતલની તમામ રેખાઓનો ગણ હોય તથા સંબંધ R xRy Leftrightarrow x || y, forall x, y in L એમ વ્યાખ્યાયિત હોય, તો by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
N×N પર S આ પ્રમાણે વ્યાખ્યયિત છે : ((a, b), (c, d)) ∈ S⇔a+d=b+c….
View Solutionf:R→Z, f(x)=[x] એ ...................
View Solutionमाना कि L =एक दिए हुए तल के सभी सरल रेखाओं का सम्मुच्य|
माना कि L पर सम्बन्ध R तथा r निम्न प्रकार परिभाषित है:
(i) xRy<⇒x⊥y अर्थात R={(x,y):x⊥y}
(ii) xry<⇒x∣∣y अर्थात R={(x,y):x∣∣y}
जाँच करें R और r में कोण तुल्यता सम्बन्ध है| साथ ही उन सभी सरल रेखाओं का सम्मुच्य निकालें जो रेखा y=2x+4 से सम्बन्ध r द्वारा सम्बंधित हैं|
View SolutionLet L denote the set of all straight lines in a plane. Let a Relation R be defined on L by xRy⇔x∣∣y, for x,y∈L then R is
View SolutionFind the distance between parallel lines:- l(x+y)+p=0 and l(x+y)−r=0.
View SolutionFind the distance between the parallel lines l (x + y) +p = 0 and l (x + y) - r = 0
View Solutionਸਮਾਂਤਰ ਰੇਖਾਵਾਂ ਦੇ ਵਿਚਕਾਰ ਦੂਰੀ ਪਤਾ ਕਰੋ:- l(x+y)+p=0 ਅਤੇ l(x+y)−r=0.
View SolutionA 0A.C. શ્રેણી પરિપથમાં 8 Omega અવરોધ અને 6 Omega રિએકટન્સ હાજર હોય તો પરિપથનો ઈમ્પિડન્સ શોધો.
View Solutionનીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
ઢ્ઢિપદી વિતરણના પ્રચલો n=5, p=0.30 હોય તો મધ્યક અને વિચરણ......... હોય
View SolutionS = A(1 - e^-Bxt), જ્યાં s ઝડપ અને x સ્થાનાંતર હોય, તો B નો એકમ ........ .
View Solutionθ ખૂણે u જેટલા વેગથી પ્રક્ષિપ્ત પદાર્થ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ H1 છે અને (π2−θ) ખૂણે 'uવેગથીપ્રક્ષિપ્તપદાર્થેપ્રાપ્તકરેલમહત્તમઊંચાઈH_2 છે. જો બંને કિસ્સામાં પદાર્થની અવધિ R હોય, તો ........ .
View Solutionજો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 Omega હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionટૉર્ચ, સર્ચલાઈટ તથા વાહનોની હેડલાઈટમાં બલ્બ ક્યાં લગાડેલ હોય છે ?
View Solutionકોઈ લેન્સ દ્વારા રચાતું મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ લેન્સની બીજી તરફ મૂકેલા પડદા પર રચાય છે. જો પ્રતિબિંબ જ્યોત કરતાં ત્રણ ગણા કદનું હોય તથા પ્રતિબિંબ લેન્સથી 80 cm દૂર રચાતું હોય, તો મીણબત્તી લેન્સથી કેટલા અંતરે મૂકેલ હશે ? લેન્સ કયા પ્રકારનો હશે? અને તેનાથી 80 cm દૂર રચાતું પ્રતિબિંબ કેવા પ્રકારનું હશે ?
View Solution