Doubtnut Promotions Sticky

સામાન્ય રીતે પ્રવાહીના નાના બુંદ તે જ પ્રવાહીના મોટા બુદની સરખામણીમાં વધુ ગોળાકાર હોય છે, કારણ કે ........

A

પૃષ્ઠતાણના કારણે ઉદ્દભવતું બળ અને ગુરુત્વાકર્ષણ બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે.

B

પૃષ્ઠતાણ બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધુ હોય છે.

C

ગુરુત્વાકર્ષણ બળ એ પૃષ્ઠતાણ બળ કરતાં વધુ હોય છે.

D

પૃષ્ઠતાણ બળ અને ગુરુત્વાકર્ષણ બળ સમાન મૂલ્યના અને એક જ દિશામાં હોય છે.

ভিডিও সমাধান
লিখিত জবাব
Verified by Experts

The correct Answer is:B

|
উত্তর

Step by step video solution for સામાન્ય રીતે પ્રવાહીના નાના બુંદ તે જ પ્રવાહીના મોટા બુદની સરખામણીમાં વધુ ગોળાકાર હોય છે, કારણ કે ........ by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


টপার এই প্রশ্নগুলো সমাধান করেছে


সম্পর্কিত প্রশ্ন