Doubtnut Promotions Sticky

એક રૂમના ધાબાનાં પરિમાણ 4m×4m×10cm છે. કોઈ એક સમયે રૂમની બહાર અને અંદરનાં તાપમાનો વચ્ચેનો તફાવત 14C છે. ધાબા માટે ઉષ્મીય અવરોધ 4.96×103CW1 છે. હવે જેમની ઉષ્માવાહકતા 0.65Wm1C^(1) છે. તેવી 7.5 cm જાડાઈની ઈંટોનું એક સ્તર ઘાબા ઉપર કરવામાં આવે, તો ઉષ્માવહનનો દર ....... થાય.

A

1150 W

B

115.0 W

C

11.50 W

D

1.150 W

વિડિઓ સમાધાન
લેખિત જવાબ
Verified by Experts

The correct Answer is:A

|
જવાબ

Step by step video solution for એક રૂમના ધાબાનાં પરિમાણ 4 m xx 4 m xx 10 cm છે. કોઈ એક સમયે રૂમની બહાર અને અંદરનાં તાપમાનો વચ્ચેનો તફાવત 14^circ C છે. ધાબા માટે ઉષ્મીય અવરોધ 4.96 xx 10^(-3) circ^C W^(-1) છે. હવે જેમની ઉષ્માવાહકતા 0.65 W m^(-1) circ^C^(-1) છે. તેવી 7.5 cm જાડાઈની ઈંટોનું એક સ્તર ઘાબા ઉપર કરવામાં આવે, તો ઉષ્માવહનનો દર ....... થાય. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


ટોપરે આ પ્રશ્નો ઉકેલ્યા


સમાન પ્રશ્નો