Doubtnut Promotions Sticky

નીચેના ચાર વિધાનોમાં સાચો વિકલ્પ પસંદ કરો :

A

મિશ્ર ધાતુઓની અવરોધકતા તેમાંની ઘટક ધાતુઓની અવરોધકતા કરતાં વધારે/ઓછી હોય છે.

B

મિશ્ર ધાતુઓની અવરોધના તાપમાન ગુણાંક તેમાંની ધટક શુદ્ધ ધાતુઓ કરતાં ઓછા /વધારે હોય છે.

C

મેગેનીન નામની મિશ્ર ધાતુની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર / ના વધવાથી વધે છે.

D

કોઈ ખાસ અવાહક (દા.ત.એમ્બર) ની અવરોધકતા, ધાતુની અવરોધકતા કરતાં 10221023 ગણી હોય છે.

વિડિઓ સમાધાન
લેખિત જવાબ
Verified by Experts

The correct Answer is:D

|
જવાબ

Step by step video solution for નીચેના ચાર વિધાનોમાં સાચો વિકલ્પ પસંદ કરો : by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


ટોપરે આ પ્રશ્નો ઉકેલ્યા


સમાન પ્રશ્નો