Doubtnut Promotions Sticky

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પોટેન્શિયોમીટરમાં અવરોધક તાર AB સાથે 2Vemf અને 0.4ω જેટલો આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુતકોષ, મુખ્ય પરિપથમાં જોડેલો છે. ગૌણ પરિપથમાં જોડેલા 1.02Vemf ધરાવતા પ્રમાણભૂત વિદ્યુતકોષને પોટેન્શિયોમીટરના તારની 67.3cm લંબાઈ વડે સમતોલી શકાય છે. જોકી (સરકતી કળ) અને તારનું સંપર્ક બિંદુ, તટસ્થબિંદુથી દૂર હોય ત્યારે પ્રમાણભૂત વિદ્યુતકોષ સાથે જોડેલા ગેલ્વેનોમીટરમાંથી ખૂબ નાનો પ્રવાહ વહે (જેથી કરીને તેને નુકશાન ન થાય) તે માટે તેની સાથે શ્રેણીમાં 600kω જેટલો ખૂબ મોટો અવરોધ જોડવામાં આવે છે, જેને તટસ્થબિંદુની નજીક, (તેને સમાંતર જોડેલી કળને બંધ કરીને) short circuit કરવામાં આવે છે (એટલે કે શૂન્ય અવરોધવાળા માર્ગે વિદ્યુતપ્રવાહને વાળી દેવામાં આવે છે.) હવે,પ્રમાણભૂત કોષના સ્થાને ɛ જેટલા emf વાળા અજ્ઞાત વિદ્યુતકોષને જોડવામાં આવે છે ત્યારે તટસ્થબિંદુ (તારના ઘન છેડાથી) 82.3cm અંતરે મળે છે, તો : ચાલક કોષ (Driver Cell) (મુખ્ય પરિપથમાં જોડેલો કોષ)ના આંતરિક અવરોધની તટસ્થ બિંદુના સ્થાન પર કોઈ અસર થશે ?
ocr_image

વિડિઓ સમાધાન
|
જવાબ

Step by step video solution for આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પોટેન્શિયોમીટરમાં અવરોધક તાર AB સાથે 2 V emf અને 0.4 omega જેટલો આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુતકોષ, મુખ્ય પરિપથમાં જોડેલો છે. ગૌણ પરિપથમાં જોડેલા 1.02 V emf ધરાવતા પ્રમાણભૂત વિદ્યુતકોષને પોટેન્શિયોમીટરના તારની 67.3 cm લંબાઈ વડે સમતોલી શકાય છે. જોકી (સરકતી કળ) અને તારનું સંપર્ક બિંદુ, તટસ્થબિંદુથી દૂર હોય ત્યારે પ્રમાણભૂત વિદ્યુતકોષ સાથે જોડેલા ગેલ્વેનોમીટરમાંથી ખૂબ નાનો પ્રવાહ વહે (જેથી કરીને તેને નુકશાન ન થાય) તે માટે તેની સાથે શ્રેણીમાં 600 k omega જેટલો ખૂબ મોટો અવરોધ જોડવામાં આવે છે, જેને તટસ્થબિંદુની નજીક, (તેને સમાંતર જોડેલી કળને બંધ કરીને) short circuit કરવામાં આવે છે (એટલે કે શૂન્ય અવરોધવાળા માર્ગે વિદ્યુતપ્રવાહને વાળી દેવામાં આવે છે.) હવે,પ્રમાણભૂત કોષના સ્થાને varepsilon જેટલા emf વાળા અજ્ઞાત વિદ્યુતકોષને જોડવામાં આવે છે ત્યારે તટસ્થબિંદુ (તારના ઘન છેડાથી) 82.3 cm અંતરે મળે છે, તો : ચાલક કોષ (Driver Cell) (મુખ્ય પરિપથમાં જોડેલો કોષ)ના આંતરિક અવરોધની તટસ્થ બિંદુના સ્થાન પર કોઈ અસર થશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


ટોપરે આ પ્રશ્નો ઉકેલ્યા


સમાન પ્રશ્નો